શ્રી હ્રીંકાર આકૃતિથી ર્ુતિ, ફિા સકહિ પકરકરથી શોભિા પાસને ણબરાજિાાં પાર્ાિના ૧૦ ઇંચ ઉંચા અને ૧૦ ઇંચ પહોળા અંજન વિવના શ્રી હ્રીંકાર પાર્શ્વનાથ પ્રભુ અમદાવાદના કાળુશીની પોળમાાં ધુાંમટ બાંધ જજનાલ્માાં ણબરાજમાન છે.
હ્રીં એક માંત્રબીજ છે. િેમાાં ચતુતવતશિ જજનેર્શ્રની સ્થાપના છે. માંત્રશાસ્ત્રમાાં ધ્્ાન કરવા માટે હ્રીંકારની મધ્્ ભાગેથી પાર્શ્વનાથ પ્રભુના ધ્્ાનની પિતિનુાં વિવન આવે છે. આવા પ્રતિમાજી કાળુશીની પોળના શ્રી સાંભવનાથ જજનાલ્ના ભોં્રામાાં શ્રી ણચિંિામિી પાર્શ્વનાથની બાજુમાાં ણબરાજમાન છે. હ્રીં આકૃતિમાાં સ્થાતપિ આ પ્રભુજી હ્રીંકાર પાર્શ્વનાથ નામથી પ્રતસિ છે.
જજનાલ્ના ભોં્રામાાં શ્રી ણચિંિામિી પાર્શ્વનાથ ભગવાનને ગાદી ઉપર કા્મ રાખી આ ગાંભારાનો જજિોદ્વાર સાં.૨૦૨૦ના માગશર મકહનામાાં શરૂ ક્ો. તવ.સાં.૨૦૨૧ના શ્રાવિ સુદ ૧૦ને શુક્રવારે પૂ. આગમપ્રજ્ઞ આચા્વદેવ શ્રી જાંબુ સુરીર્શ્રજી મ. ના વરદ્ હસ્િે પ્રતિષ્ઠા થઈ. મૂળના્ક શ્રી સાંભવનાથજી પર સવાંિ.૧૫૨૭નો લેખ છે.
આ તસવા્ કાળુશીની પોળમાાં શ્રી તવજ્ ણચિંિામિી પાર્શ્વનાથ અને શ્રી અજજિનાથ ભગવાનના બીજા બે જજનાલ્ આવેલ છે.
સ્તુતિ
પાવિી માિાિણુ હ્રીંકાર બીજ ગિા્ છે,જેમાાં ણબરાજ્્ા પાર્શ્વપ્રભુ હ્રીંકાર નામ ગવા્ છે, જેના નામમાંત્રથી સવવ કા્ો તસિ િા ક્ષિવારમાાં,શ્રી હ્રીંકાર પ્રભુ પાર્શ્વને ભાવે કરુાં હુાં વાંદના
જાપ માંત્ર
ૐ હ્રીં અહું શ્રી હ્રીંકાર પાર્શ્વનાથા્ નમુઃ
િીથવનુાં સરનામુાં
શ્રી હ્રીંકાર પાર્શ્વનાથ ર્શ્ેિાાંબર ૈન િીથવ,
કાળુપુર,
અમદાવાદ (ગુજરાિ)-૩૮૦૦૦૧
ફોન-૯૯૨૫૭૫૧૬૯૯